SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ શ્રી મહાવીર જિન સ્તવન રાગ-ધન્યાશ્રી વીરજિનેશ્વર ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મેહ તિમિર ભય ભાગ્યે, જિત નગારૂં વાગ્યું છે. વીર. ૧ છઉમથ્ય વીરય લેશ્યા સંગે, અભિસંધિ જ મતિ અંગે રે; સૂક્ષ્મ શૂલ ક્રિયાને સંગે, યેગી થયે ઉમંગે રે. વર૦ ૨ અસંખ્ય પ્રદેશ વિર્ય અસંખે, ગ અસંખિત કંખે રે; પુર્કલ ગણ તેણે લેશું વિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. વીર૦ ૩ ઉછૂટે વીર્યને વેસે, પેગ ક્રિયા નવી પેસે રે; ગમણી ધ્રુવતાને લેસે, આતમશક્તિ ન બેસે છે. વિર૦ ૪ કામ વીર્યવશે જેમ ભોગી, તેમ આતમ થયે ભોગી રે, સૂરપણે આતમ ઉપગી, થાય તેહ અગી રે. વીર. ૫ વિરપણું તે આતમઠાણે, જાણ્યું તમચી વાણે રે, ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવ પદ પહિચાણે રે. વર૦ ૬ આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. વીર. ૭ શ્રી આનંદધન સ્તવનાવલિ સંપૂર્ણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy