________________
..
.
..
- -
- -
-
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
૧૧ હું રાગી હું મેહે ફદિયે, તું નીરાગી નિરબંધ જિનેશ્વર. પ પરમ નિધાન પ્રગટ મુખ આગેલે, જગત ઉલંધી હે જાય જિનેશ્વર.
તિ વિના જુઓ જગદીશની, અંધે અંધ પુલાય જિનેશ્વર. ૬ નિર્મલ ગુણમણિ રહણભૂધરા, મુનિજન માનસ હંસ જિનેશ્વર ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતા પિતા કુલ વંશ જિનેશ્વર. ૭ મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ જિનેશ્વર. ઘનનામી આનંદઘન સાંભલે, એ સેવક અરદાસ જિનેશ્વર. ૮
૧૬ શ્રી શાંતિનાથ જિન સ્તવન
રાગ મલ્હાર-ચતુર ચોમાસું પડિકમી—એ દેશી શાંતિ જિન એક મુજ વિનતિ, સુણે ત્રિભુવનરાય રે; શાંતિ સરૂ૫ કિમ જાણિયે, કહો મન કિમ પરખાય રે. શાં. ૧ ધન્ય તું આતમ જેહને, એહવે પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભલો, કહું શાંતિ પ્રતિભાસ રે. શાં ૦૨ ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે, તે તેમ અવિતથ સહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે. શ૦ ૩ આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવાધાર રે. શાં૪ શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે; તામસી વૃત્તિ સવિ પરિહરે, ભજે સાત્વિકી સાલ રે. શાં૫ ફલ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે; સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધી રે. શાં. ૬ વિધિ પ્રતિષેધ કરિ આતમા, પદારથ અવિરેાધ રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW.