________________
શ્રી શ્રીપાલ થા
ઝીચક્રેશ્વરી× આદિક દેવીઓના મ`ત્રપોનું યાન ગુરુ મુખથી જાણીને કરવું. અર્થાત્ હી શ્રીવિમલસ્વામિને નમઃ ’વગેરે અધિષ્ઠાયક દેવા તથા દેવીઓનાં નામેા કલશાકારની ઊપરના ભાગમાં આલેખવાં.
૩૪
"
વળી, રાહિણી વગેરે સેાળ વિદ્યાદેવીએ ૧ રેાહિણી, ૨ પ્રજ્ઞપ્તિ, ૩ વજ્રશૃંખલા, ૪ વાંકુશી, ૫ અપ્રતિચકા, ૬ પુરુષદત્તા, ૭ કાલી, ૮ મહાકાલી, ૯ ગૌરી, ૧૦ ગાંધારી, ૧૧ સર્વાઅ-મહાજવાલા, ૧૨ માનવી, ૧૩ વૈરાયા, ૧૪ અશ્રુપ્તા, ૧૫ માનસી અને ૧૬ મહામાનસી.
વળી, ગેામુખ વગેરે ચાવીશ શાસનદેવાઃ ૧ ગોમુખ, ૨ મહાયક્ષ, ૩ ત્રિમુખ, ૪ યજ્ઞેશ, ૫ તુંખરું, ૬ કુસુમ, છ માતંગ, ૮ વિજય, ૯ અજિત, ૧૦ બ્રહ્મા, ૧૧ મનુજ ૧૨ સુરકુમાર, ૧૩ પ્ર્મુખ, ૧૪ પાતાલ, ૧૫ કિન્નર, ૧૬ ગરૂડ, ૧૭ ગંધવ, ૧૮ યક્ષેદ્ર, ૧૯ કુબેર, ૨૦ વરુણુ, ૨૧ ભ્રકુટી, ૨૨ ગામેધ, ૨૩ પાર્શ્વ અને ૨૪ માતંગ યક્ષ. (જૂઓ ચિત્ર ૮ થી ૩૧ ).
વળી, ચક્રેશ્વરી વગેરે ચાવીશ શાસનદેવીએઃ ૧ ચક્ર. શ્વરી, ૨ અજિતા, ૩ દુરિતારી, ૪ કાલી, ૫ મહાકાલી, ૬ (શ્યામા) ત્રુતા, છ શાંતા, ૮ જ્વાલા, ૯ સુતારિકા, ૧૦ અશાકા, ૧૧ શ્રીવત્સા, ૧૨ ચંડા, ૧૩ ( વિજિતા ) વિજયા, ૧૪ અ’કુશા, ૧૫ (કંદર્પા) પન્નગા, ૧૬ નિર્વાણી, ૧ શ્રી ચક્રેશ્વરીદેવીના સ્તોત્રો તથા મન્ત્ર માટે જૂએ શ્રીભુરવ પદ્માવતી કલ્પ ' નામને ગ્રંથ, મૂલ્ય ત્રીસ રુપિયા.
For Private & Personal Use Only
Jain Education International
<
www.jainelibrary.org