________________
૨ મયણાસુંદરીની કસોટી
૧૩૬.
ધથી ધમધમેલ પ્રજાપાલ રાજા અશ્વરત્ન ઊપર ચડીને સામંત તથા મંત્રિઓથી પરવરેલો રવાડી– રાજવાડી–જવા નીકળે. રાજા જે નગરની બહાર નીકળે છે, તે જ સામેના રસ્તેથી પુષ્કળ ધૂળ ઊડતી જોઈ, પ્રધાનને પૂછવા લાગ્યું કે “હે મંત્રિ! સામી બાજુથી આટલી બધી જે ધૂળ ઊડતી દેખાય છે, તેથી કેઈ ઘણા માણસનો સમૂહ આડંબર સહિત આવતો દેખાય છે.”
રાજાએ મંત્રિને પૂછવાથી, તે બાબતની બધી બાતમી મેળવીને મંત્રિ કહેવા લાગે કેઃ “હે સ્વામી આ જનસમૂહનું વૃત્તાંત મેં સાંભળ્યું છે તે હું કહું છું તે આપ સાંભળે. હે સ્વામી! નવયુવાન અને સુંદર તથા પરાક્રમી એવા આ સર્વે મળીને સાત પુરુષે, દુષ્ટ એવા કોઢ રેગથી પીડા પામતા એકઠા થએલા છે. વળી, કેઢ રોગવાળે એક બાલક તેઓની સાથે છે, જેનું નામ તેઓએ ઉંબરાણે પાડયું છે”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org