________________
શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના
૨૫૫ પાંચ પ્રસ્થાનવાળો જે મેટો સૂરિમંત્ર, તેના ધ્યાનમાં જ આસક્ત મનવાળે, તથા પાંચ પ્રકારના આચારરૂપ એ જે આત્મા, તે જ આચાયરૂપ થાય છે.”
મહાપ્રાણ નામના ધ્યાનથી ધ્યાએલ છે દ્વાદશાંગીના સૂત્ર, અર્થ અને તે બંનેને રહસ્ય જેણે તથા સ્વાધ્યાયમાં તત્પર એવો જે આત્મા, તે જ ઉપાધ્યાય છે.”
જ્ઞાનાદિક રત્નત્રયે કરીને મેક્ષમાર્ગની સાધનામાં સાવધાન છે મન વગેરે ત્રણે રોગો જેના, તથા હમેશાં પ્રમાદ રહિત એવો આ આત્મા જ સાધુરૂપ થાય છે. માત્ર મુંડાવવાથી અથવા લોચ કરવાથી કાંઈ સાધુપણું આવી જતું નથી.”
મોહના ક્ષપશમથી, શમસંગ વગેરે ઉત્તમ લક્ષણવાળા અને શુભ પરિણામવાળા એવા પિતાના આત્માને જ દર્શનરૂપ જાણવો.”
જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી યથાસ્થિત તને જે અવબોધ તે રૂપ એ આત્મા જ જ્ઞાન કહેવાય છે.”
સેળ કષાય અને નવ નોકષાયથી રહિત, શુદ્ધ લેશ્યાવાળા અને નિજ સ્વભાવમાં રમતા એવા આત્માને ચારિત્રરૂપે જાણ.”
* સૂરિમંત્રના જૂદા જૂદા કપે, તેના વિધિવિધાન તથા યંત્રો અને મંત્રો માટે “સૂરિમંત્ર ક૫ સંદેહ” નામનો ગ્રંથ જેવા ભલામણ છે. મૂલ્ય ત્રીસ રૂપિયા –સારાભાઈ નવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org