________________
૨૪o
- શ્રી શ્રીપાલ કથા પંચ ઇંદ્રને કષાયને રૂપે, કયક પ્રતિપાલ, સંયમ સત્તર પ્રકારે આરાધે, વંદો તેહ દયાલ રે.
ભવિકા સિદ્ધચક પદ વદ-૨૨ અઢાર સહસ શીલાંગના ઘોર, અચલ આચાર ચરિત્ર મુનિ મહંત જણાયુત વાંદી, કીજે જનમ પવિત્ર રે.
- ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૨૩ નવવિધ બ્રહ્મગુપ્તિ જે પાલે, બારસવિહ તપ શરાફ એહવા મુનિ નમીએ જે પ્રગટે, પૂરવ પૂણ્ય અંકૂરા રે.
ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૨૪ સોના તણે પરે પરીક્ષા દીસે, દિન દિન ચડતે વાને; સંયમ ખપ કરતા મુનિ નમીએ, દેશ કાલ અનુમાને રે.
ભવિકા સિદ્ધચક પદ વંદો-૨૫
જેમ ઝાડના ફૂલ ઊપર રસ ચૂસવાને ભમરી બેસે છે, છતાં તેને કેઈ પણ જાતની પીડા ઉપજાવ્યા વિના પિતાના આતમાને તૃપ્તિ પમાડે છે, તેમ મુનિ ગોચરી લેતી વખતે કોઈના પણ આત્માને અસંતોષ ન થાય, તેવી રીતે ગોચરી લે છે.
જેઓ હમેશાં પાંચે ઈદ્ધિને વશમાં રાખે છે, છએ કાયના જીવેની સુંદર રીતે રક્ષા કરે છે, સત્તર પ્રકારના સંયમની આરાધના કરે છે, તે કૃપાળુ સાધુઓને હું વંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org