________________
૨૨૮
શ્રી શ્રીપાલ કથા જેઓ આઠ મહાપ્રાતિહાર્યોથી શેભી રહેલા છે, અને ઈદ્રોથી સેવાતાં થકા હમેશાં વિચરે છે, તે અરિહં તેને હું નમસ્કાર કરું છું,
પાંત્રીશ ગુણોવાળી વાણી વડે કરીને જેઓ પૃથ્વી પર વિચરીને ભવ્ય જીવોને પ્રતિબંધ કરે છે, તે અરિહંતને હું નમસ્કાર કરું છું. [ત્રીજે ભવ વરથાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ; ચોસઠું ઇંદ્ર પૂજિત તે જિન, કિજે તાસ પ્રણામ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે, જેમ ચિરકાલે નંદો રે,
ભવિકા સિદ્ધચક પદ વદ-૧ જેહને હેય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું સકલ અધિક ગુણ અતિશય ધારી, તે જિન નમી
અઘ ટાળું રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદેર જે તિહુનાણસમગ્ગ ઉપન્ના, ભેગ કરમ ખીણ જાણ; લેઈ દીક્ષા શિક્ષા દિયે જનને, તે નમીએ જિનવાણી
ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૩ મહાપ મહામાહણ કહીએ, નિમક સત્યવાહ ઉપમા એહવી જેહને છાજે, તે જિનનમીએ ઉચ્છાહરે.
ભવિકા સિદ્ધચક પદ વદ-૪ આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીશ ગુણયુત વાણી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org