________________
૨૨૫
શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના
દિસિવઈસુરસાર ખેણિ—પઢાવયા, તિજય-વિજયચક્ક સિદ્ધચક્ક નમામિ.
ઉત્પન્ન થએલા કેવલજ્ઞાનરૂપી તેજવાળા, આઠ મહા પ્રાતિહાર્ય યુક્ત એવા, સિંહાસન પર બેઠેલા ઉત્તમ દેશનાથી સજનના મનને આનંદ આપનારા, એવા જિનેશ્વર-અરિહંત–ને મારો હમેશાં નમસ્કાર થાઓ. ૧ - પરમ આનંદમય લક્ષ્મીના સ્થાનરૂપ, તથા અનંત ચતુષ્કવાળા એવા સિદ્ધ ભગવંતને નમસ્કાર થાઓ, તથા દૂર કરેલ છે કદાગ્રહ જેમણે એવા, અને સૂર્યના જેવી કાંતિવાળા આચાર્ય ભગવંતેને નમસ્કાર થાઓ. ૨
સૂત્ર અને અર્થને વિસ્તાર કરવામાં તત્પર એવા, હાથી જેવા ઉપાધ્યાયને નમસ્કાર થાઓ અને સંયમને સાધનારા અને શુધ્ધ દયાને પાળવાવાળા સાધુઓને નમસ્કાર થાઓ. ૩
જિનેશ્વરદેવોએ કહેલા – પ્રરૂપેલા – તમાં રૂચિ ધરાવારૂપ લક્ષણોવાળા નિર્મલ દર્શનપદને નમસ્કાર થાઓ અને અજ્ઞાન તથા મેહરૂપી અંધકારને દૂર કરનારા એવા જ્ઞાનરૂપી સૂર્યને નમસ્કાર થાઓ. ૪
આરાધિત કરેલી છે અખંડ રીતે સકિયાઓ જેમાં એવા ચારિત્ર પદને નમસ્કાર થાઓ; અને કર્ણોરૂપી વૃક્ષોને મૂળમાંથી ઉખેડવા માટે હાથી સરખા તીવ્ર તપ સમૂહને નમસ્કાર થાઓ. ૫
આ પ્રમાણેના નવ પદેથી સિદ્ધ થએલા, લબ્ધિઓ
૧૫ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org