________________
૨૦૦
શ્રી શ્રીપાલ કથા લના સિન્યના સુભટને યમની માફક સંહાર કરવા લાગ્યા, તેવામાં જ સાતસે રાણાઓ કે જે શ્રીપાલના સૈન્યના નાયકે હતા. તેમણે એકદમ હલે કરીને ચારે બાજુથી તેને ઘેરી લીધે (જૂઓ ચિત્ર ૧૧૫). તેને પડકારીને કહ્યું કે “હે રાજન! હજુ પણ તમે અભિમાન છોડી દે અને શ્રીપાલના શરણે જાઓ, ફેગટ મરણને અંગિકાર ન કરે?” એમ કહા છતાં પણ જ્યારે તે લડતાં થાકતો ન હતો, ત્યારે તે સુભટએ તેને લીલામાત્રમાં નીચે પાડી નાંખીને બાંધી લીધે. પછી તેને બાંધેલી હાલતમાં જ શ્રીપાલરાજા પાસે
જ્યારે લાવ્યા, ત્યારે તરત જ શ્રીપાલરાજાએ તેને બંધન રહિત કરાવ્યું અને સન્માન આપ્યું.
મધુરવાણથી અજિતસેનને કહ્યું કેઃ “હે પિતાજી! તમે તમારા મનમાં જરા પણ ખેદ કરશે નહિ; અને આપની જે ભૂમિ છે તે પહેલાંની માફક સુખેથી ભેગ” (જૂઓ ચિત્ર ૧૧૬).
આ સાંભળી અજિતસેન રાજા મનમાં વિચાર કરવા લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org