________________
શ્રીપાલનો વિજય
૧૯
તલવારવાળાથી, બાણવાળા બાણવાળાથી અને ભાલાવાળા તથા દંડવાળા પરસ્પર લડતા એકમેક થઈ ગયા. ખગથી છેડાએલું તથા વાળથી વિકરાળ દેખાતું એવું કેઈક સુભટનું મરતક આકાશમાં ઉછળેલું થયું સૂર્યને પણ રાહુની શંકા ઉત્પન્ન કરતું હતું.
કેઈક સુભટને મોટી બરછીથી એવી રીતે ઉછાળવામાં આજે, તે જાણે શરીરસહિત દેવાંગનાઓને સ્વર્ગમાં મળવા જતો ન હોય, તેમ દેખાતે હતે. વળી, છેદાએલા મસ્તકવાળે તથા હાથમાં ઢાલ, તલવારવાળે કેઈક સુભટ, જાણે કે કરજરૂપ મસ્તકને ભાર જતા રહેવાથી હર્ષિત થઈનાચતે હેય નહિ તેમ દેખાવા લાગ્યું. ત્યાં અગાડી પાપડને ભૂકે કરવાની માફક રથે ભાગવા લાગ્યા. કેળાને ભાગવાની માફક હાથીઓના ચૂરેચૂરા થવા લાગ્યા. તથા ચીભડાંની માફક ઘેડાઓના પણ ટૂકડેટુકડા થવા લાગ્યા,
આવી રીતે તે રણભૂમિ શાથી પથરાએલી, મરેલા સુભટના મરતકથી અને ધડથી મંડિત થએલી, તથા આંતરડાઓથી છવાઈ ગએલી, અને મરેલા સેંકડે હાથીઓ અને ઘેડાઓનાં મડદાંઓથી ભરાઈ ગઈ હતી. તેમજ લેહીના સમૂહથી થએલા કાદવમાં ખરડાએલા અને કચરાતાં એવા મડદાંઓના કડકડ શબ્દોથી ભયંકર એવી તે રણભૂમિ ક્ષણવારમાં થઈ ગઈ.
શ્રીપાલની સેનાના સુભટથી પિતાનું સૈન્ય મોટા ભાગનું નષ્ટ થએલું જોઈને અજિતસેન પિતે લડવા માટે તૈયાર થયે. કોધાયમાન થએલો એ તે, એવામાં શ્રીપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org