________________
૨૦ ઉજજૈયિની તરફ પ્રયાણું
૧૫૪
શપાલકુમાર રાજાએ આપેલા મહેલમાં સુખપૂર્વક રહેતા હતા. તે વખતે થાણાથી મામા-રાજા–એ મેકલેલા ઉત્તમ પુરુષ શ્રીપાલને તેડવા ત્યાં આવી પહોંચ્યા. શ્રીપાલે પણ પિતાની પત્નિઓને બોલાવવા માટે માણસને રવાના કર્યો. પછી તે સ્ત્રીઓ પણ પોતાના બંધુઓ સહિત ત્યાં (કેલાગપુરમાં) આવી પહોંચી. આ રીતે બધી જગ્યાએથી આવેલું લશ્કર વગેરે એકઠું થતાં, ઘોડા, હાથી રથ, સહિત શ્રીપાલકુમાર થાણા નગરે આવી પહોંચ્યા. - થાણાના રાજાને પણ કુમારની સાથે આવેલી ઉત્તમ એવી ચાર સ્ત્રીઓ તથા અઢળક સંપત્તિ વગેરે જેઈને ખૂબ આનંદ થયે. તે મામા-રાજાએ અનેક રાજાઓની સાથે મળીને, પિતાના ભાણેજ-જમાઈને પિતાના કરતાં પણ વિશેષ પરાક્રમશાળી જાણુને, શુભ મુહૂર્ત શ્રીપાલને પિતાની રાજગાદી ઊપર રાજ્યાભિષેક કર્યો.
તે વખતે શ્રીપાલકુમાર રાજા થવાથી, પિતાના માથા ઊપર ધારણ કરેલા રાજમુકુટ તથા અંગ ઉપર ધારણ કરેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org