SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાલની ભાગ્યવૃદ્ધિ ૧૭૫ આ પ્રમાણે સઘળી સમશ્યા પેાતાના મનના ભાવ પ્રમાણે પૂરાએલી જોઈ ને, અત્યંત આશ્ચર્ય પામેલી એવી તે શૃંગારસુંદરી પણ આનંદથી રામાંચિત શરીરવાળી થઈને; ત્રણે જગતમાં સારભૂત એવા તે શ્રીપાલકુમારને વરી. વળી શ્રીપાલકુમારે પેાતાનો હાથ પૂતળાં પર મૂકીને, તે પૂતળાંના મુખથી જે સમશ્યા પૂરાવી, તે આ કુમારનુ' લેાકેાત્તર ચરિત્ર આશ્ચય ઉત્પન્ન કરે તેવું છે. પછી રાજાએ તે પાંચે સખીઓ સહિત પોતાની કુમારી શંગારસુંદરીનું લગ્ન ધામધૂમપૂર્ણાંક શ્રીપાલકુમાર સાથે કરાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy