SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રી શ્રીપાલ થા વાહને મેલાવીને પૂછ્યું કે: ' તમારા વહાણમાં એ સ્ત્રીઆ છે કે ? ’ આ સાંભળતાં જ ધવલનું માં કાળું પડી જવાથી, રાજાએ તે અને સ્ત્રીઓને મેલાવવા માટે પોતાના પ્રધાન પુરુષાને હુકમ કર્યો. તે પ્રધાન પુરુષાએ ત્યાં જઈને કહ્યું કે: ‘ હે વત્સ ! રાજાની પુત્રીના પતિનું કુલ વગેરે કહેવા માટે તમે રાજદરબારમાં આવા ’ ( જૂએ ચિત્ર ૧૧૦). આ સાંભળી તે અને સ્ત્રીઓ આનદિત થઇને વિચારવા લાગી કે ખરેખર ! તે આપણા સ્વામીએ જ આપણને ખેલાવી લાગે છે. અને સ્ત્રીઆ પાલખીમાં બેસીને રાજભવનમાં આવી પહેાંચી. ત્યાં પોતાના પતિને જોઇને અનેના આનદને પાર રહ્યો નહિ. રાજાએ પૂછ્યું કેઃ ‘ આ કુમારનું વૃત્તાંત શરૂઆતથી અત્યારસુધીનું કહેા; અને હે વત્સ ! મારા આ વહેમ ટાળા.’ ( વિદ્યાધરની પુત્રીએ જે શ્રીપાલકુમારનું ચરિત્ર કહ્યું, તે સાંભળીને રાજા ખુશી થઇને એક્લ્યા કેઃ · અરે ! આ તે મારી બહેનના પુત્ર છે, ’ અત્યંત ખુશી થએલા રાજા શ્રીપાલકુમારનું મહું જ સન્માન કરે છે. તથા ઘણા જ ગુસ્સે થઈને કુટુંખ સહિત તે 'બને ખૂબ માર મારવાના હુકમ ફરમાવે છે. માર પડવાથી ડૂબ સાચું એલી ગયા કે : ‘ હે સ્વામી! આ બધુ' આ સાČવાહે મને ખૂબ ધન આપીને કરાવ્યું છે. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy