SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શ્રી શ્રીપાલ કથા ૬ છ દ્રવ્ય વગેરેની ઉત્તમ શ્રદ્ધાવાળા, સર્વ ગુણાવાળા; જેમ ઉત્તમ રસાયણથી વ્યાધિને નાશ થાય છે, તેમ જેનાથી કદાગ્રહરૂપી વ્યાધિ શાંત થાય છે, એવા દર્શાના તમે સ્વીકાર કરે. ૭ નયચક્રથી સિદ્ધ થએલાં, પ્રસિદ્ધ એવા એક તત્ત્વના જ ોધરૂપ, દેદીપ્યમાન માણેકના દ્વીપકની માફક અજ્ઞાનરૂપી અધકારને હરનારાં એવાં, તે ઉત્તમ જ્ઞાનને મનરૂપી સ્થાનમાં તમે ધારણ કરો. ૮ ઉત્તમ સવરરૂપ, મેાહને અટકાવનારૂ, અતિચાર રહિત, તથા અનેક પ્રકારના મૂલ અને ઉત્તર ગુણાથી પવિત્ર થએવું એવુ, પાંચ પ્રકારનું જે ઉત્તમ ચારિત્ર તે તમે હંમેશાં પાળે. બાહ્ય તથા અભ્યતર એ એ ભેદવાળા, તથા અત્યંત દુર્ભેદ – દુઃખે કરીને ભેદી શકાય – એવાં કર્મોને સેદવાવાળા, પાપાના નાશ કરનારાં, અને આગમમાં વર્ણવેલા એવા તપને તમે કાઇપણ જાતની ઈચ્છા વગર દુઃખાના તથા પાપાના ક્ષય માટે આદરે. "> મનોવાંછિત ફલેને આપનારાં એવાં આ નવપદોની જે કાઈ આરાધના કરે છે, તે શ્રી શ્રીપાલ રાજાની માક સુખાની પરંપરાને પામે છે,' 6 તે સાંભળી રાજા પૂછે છે કે હું ભગવાન્ ! તે શ્રીપાલ રાજા કાણુ છે ?? તે વખતે ચારણ મુનિ પણ હાથના ઈશારાથી દેખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy