________________
૭ જિન શાસનને જય જયકાર
૧૪૧
વે રૂપસુંદરીએ પણ ઘેર જઈને આ બધે વૃત્તાંત પોતાના ભાઈ પુણ્યપાલને કહો. તે સાંભળીને પુણ્યપાલ પણ રાજી થયે. તે પુણ્યશાળી ભાણેજ જમાઈને પિતાના મહેલમાં પધરાવવા માટે હાથી, ઘોડા, રથ અને પાયદળ લશ્કર તૈયાર કરીને, ઘણું પરિવાર સહિત, તથા તેજી ઘોડાઓને નચાવતા સુંદર પિષાકવાળા સવારે, અને ગડગડતાં ઢેલ નગારાંઓના નાદ તથા ફરકતી પચરંગી ધજાઓ સહિત ભારે દબદબાથી ચાલતો ચાલતે જ્યાં પિતાના ભાણેજ જમાઈ રહે છે, ત્યાં પુણ્યપાલ આવી પહોંચ્યું.
રાજ રીત પ્રમાણે શ્રીપાલકુમારને મળી, મામાજી પુણ્યપાલ કહેવા લાગ્યા કે “હે જયવાળા અને ગુણવાળા જમાઈરાજ! આપનું વૃત્તાંત સાંભળતાં જ બીજાઓને આશ્ચર્ય ઉત્પન્ન થાય તેમ છે, તો પછી મને સર્વ કરતાં વધારે આનંદ સહિત આશ્ચર્ય થાય તેમાં શી નવાઈ?”
આ પ્રમાણે પ્રેમપૂર્વક કહીને, તે હકીકત પિતાના સાધર્મી બંધુઓને જણાવી, કુમારને પિતાને ત્યાં પધારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org