________________
૫૮
કથામંજરી–૨
રીને ત્યાં રહ્યો. રાણી જંગલમાં જઈને લાકડા લાવીને માથે ઉચકીને લેાકાને ત્યાં વેચવા લાગી ( એ ચિત્ર ૧૪). લેાકેા તેણીને સ્વરૂપવાન દેખીને માહિત થઈ વધારે મજુરી આપવા લાગ્યા. કેટલાક વખત વીતી ગયા પછી પાછા ભાગ્યાય થયેા તે વખતે પેાતાના નગરમાં પાછા આવ્યા. રાજ્ય પાછું પ્રાપ્ત થયું અને સર્વ મનોરથ સિદ્ધ થયા. ઘણા વખત સંસાર સુખ ભોગવી વૃદ્ધ અવસ્થાએ દીક્ષા લઈ સલેખના કરીને સુંદર રાજા દેવલાકે ગયા. આ પ્રમાણે લક્ષ્મીની ચંચલતા જાણી કાઈએ ધનનો ગર્વ કરવા નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org