________________
૪૨
કથામંજરી-૨ ફરવા ગઈ, એટલે શેઠ પણ પોલાણમાંથી નીકળીને પિતે લોભી હોવાથી ઘણાં જ રત્નોની ગાંસડી બાંધીને પાછો પિલાણમાં પેસી ગયો. પાછળથી વહૂએ પણ આવીને લાકડા ઉપર બેઠી. લાકડું ઉડ્યું, પરંતુ શેઠનો અને શેઠે લીધેલાં ઘણાં રત્નોનો ભાર વધી જવાથી લાકડું હમેશાં કરતાં ધીમી. ગતિએ ચાલવા માંડ્યું.
વઓ અંદરોઅંદર વાતો કરવા લાગી કે અરે! આજે લાકડું બરાબર ચાલતું નથી, અને જે ઘેર પહોંચતાં મેડું થશે તો સસરાજી ગુસ્સે થશે. માટે હવે શું ઉપાય. કરે. તે વખતે લાકડાના પિલાણમાં રહેલ શેઠ કહેવા લાગે કે તમે જરાએ બીક રાખશે નહિ, જેને તમને ભય છે, તે સાગરશેઠ તો હું તમારી સાથે જ છું. આ અવાજ સાંભળી સર્વ વહૂઓ વિચારવા લાગી કે અરે! સસરાજી અહીં ક્યાંથી? હવે જે તે ઘેર પાછા આવશે તે આપણને ફજેત કરશે, માટે તેમને આ સમુદ્રમાં જ ફેંકી દેવા દે. એમ નક્કી કરીને લાકડાને હલાવીને તે શેઠને રત્ન સાથે સમુદ્રમાં નાખી દીધો. શેઠ સમુદ્રમાં ડૂબીને મરણ પામે. જે માણસે અતિ લોભ કરવા જાય છે તેમના સાગરશેઠ જેવા ભંડા હાલ થાય છે; તેથી અતિ લેભ કર ન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org