________________
બંગાળદેવની સ્થા
૧૩૪ અમરપુરમાં ભુવનપાળ નામનો શેઠ રહેતે હતે. ઘણું માનતાઓ પછી તેને એક પુત્ર થયો, તેનું બંગાળદેવ નામ પાડવામાં આવ્યું. એક ખેાળામાંથી બીજા ખેાળામાં રમતે તે મેટે થયે. નિશાળે અભ્યાસ કરવા બેસાડવો, ત્યાં ઘણું કળાઓ શીખે.
એક વખતે ખાનગીમાં બેસાડીને શેઠે પુત્રને શિખામણ આપતાં કહ્યું કે-“વત્સ! જે વ્યવહારને જાણે તે જ ખરે હોંશિયાર કહેવાય, તેથી કેટલીક વ્યવહારની બાબતે હું તને જણાવું છું તે સાંભળ.” બંગાળદેવ બે હાથની અંજલિ જેડીને સાવધાન થઈને વિનયપૂર્વક બેઠે.
શેઠે કહ્યું કે “વત્સ! ઘણા પંડિતે એકઠા થાય ત્યારે ઉલટ તત્ત્વને નિર્ણય થઈ શકતું નથી.” તે ઊપર હું તને એક દષ્ટાંત કહું છું તે સાંભળઃ
૧, તપસ્વીની કથા એક નગરમાં એક મઠ હતા. તે સ્થળે ત્રણ તાપસે ઘણા કાળથી રહેતા હતા. એક વખત રાત્રે તેમાંથી એક ઉડ્યો, અને તેણે આકાશમાં ભેંશના શીંગડા જેવા કાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org