________________
કથામંજરી-૨ બીજા દિવસે સભામાં બન્ને જણે વાદ શરૂ કર્યો. ત્યાં શ્રે કહ્યું કે શરીરમાં આત્મા સિવાય બીજે કઈ જીવ નથી. અને જે જીવ નથી તો ધર્મ પણ નથી. જે ધર્મ નથી તે પરલોક પણ નથી. જેમ ગામ વિના સીમ ન હોય, સ્ત્રી વિના પુત્ર ન હોય, તેમ જાણી લેવું.
વળી જે આકાશના પુષ્પની માફક કાંઈ જ નથી. તે જીવ ક્યાં છે? કે જે સુખ દુઃખ પામે છે એમ માનીએ. તેથી તપ જપ કષ્ટ કિયા જે કાંઈ કરીએ તે સર્વ ફેગટ જાણવું. આ પ્રમાણે શરે પોતાને પક્ષ સ્થાપે.
શિષ્ય ઉત્તર આપતાં કહ્યું કે હે શૂર! તું જે કહે છે, કે જીવ નથી તે હું સુખી છું, દુઃખી છું, એ વાતને જાણ નારે કોણ છે? જે તારા માનવા પ્રમાણે જીવ જ નથી તો પછી પિતા વગેરે વડીલનાં નામ પણ તારે દેવાં ન જોઈએ. તથા ક્રોધ, આનંદ, શેક, ભૂખ તરસ વગેરેની જે લાગણી થાય છે તે આત્માને જ થાય છે. વળી એક સુખી, એક દુઃખી, એક રાજા, એક ચાકર, ઈત્યાદિ સારા બેટા દેખાય છે, તે સર્વ પિતપોતાના કર્મો કરીને જ દેખાય છે. ધર્મના ફલ અહીં જ દેખાય છે, તે માટે ધર્મ પણ છે. પરલોક છે અને સર્વજ્ઞ પણ છે. માટે તું કદાગ્રહ છેડી દે. આ પ્રમાણે જવાબ આપીને શૂરને જીતી લીધું.
રાજાએ શિષ્યની પ્રશંસા કરી અને શૂરને રાજાએ કહ્યું કે “હે પાપી ! તું પાપને નથી માનતે અને સદાચારને પણું નથી માનતો. તો પછી નીતિ ક્યાં જ રહી. એમ કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org