________________
thijTITIl]]]]]tmlillin}}}}WIND!]
અમર્યાદ સ્ત્રીની કથા
ર૬
- શાલાપુરીમાં કિલ નામે એક ગૃહપતિ રહેતો હતો. તેને મયૂરીકા નામની સ્ત્રી હતી. તે સ્ત્રી સ્વરછદી અને ઘેરે ઘેર ભટકીને હંમેશાં સંધ્યા સમયે ઘેર આવતી હતી. એક વખત તેને પતિ કે પાયમાન થઈને કહેવા લાગે કેઃ “અરે દુષ્ટ આચરણવાળી! આ પ્રમાણે મરજી આવે ત્યાં ભટકનારી, તું મને શું નથી ઓળખતી?”
તેણીએ કહ્યું કે “હું તમને ઓળખું છું, પણ હજાર હાથ વાળાની જેમ મારી તર્જના તમે કેમ કરે છે? હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org