________________
એક લાભી ધૃતારાની થા
પણ તેણે ખરાખર જવાબ આપ્યા નહિ. પછી શેઠે નિષ્ઠુર થઈને કહ્યું કેઃ “અરે પૂર્ન! પુત્રી માટે કરવા આપેલા દાગીના ભાણેજ માટે આપવાનો સમય થયે તે પણ તું આપતા નથી ?’”
કલાકેલિના પુત્ર પાસે બેઠા હતા તે આ સાંભળીને ક્રોધ કરીને એલ્યે કેઃ “પિતાજી! તમે આવા ઉતાવળીઆ માણસા સાથે શા માટે વ્યવહાર રાખા છે?”
શેઠે કહ્યું કેઃ “પુત્રી જનમી ત્યારે તેના દાગીના કરવા આપ્યા, તે ભાણેજના અવસરે હું લેવા આવ્યા છું; છતાં તું મને ઉતાવળીએ કહે છે, આટલા સમય સુધી બીજો કાઈ ધીરજ ના રાખે?”
સેાનીના પુત્રે જવાબ આપ્યા કે અમારા એવે રિવાજ છે કે પૂર્વે જે લીધું હોય તે સાતમી પેઢી સુધી પણ પાછું આપવું નહિ; તેા પછી મારા પિતા આ ભવમાં જ તમને સેાનું પાછું આપશે એમ ધારીને તમે માગણી કરા છે તે સાંભળી મને નવાઈ લાગે છે. જે સ્થળે ઘણા લેાભીઆ લોકો વસે છે તેવા સ્થળે નવા નવા માર્ગ શોધતાં ઘણા સમય ચાલ્યા જાય છે.” તેનાં આવાં વચને સાંભળીને સેાનાની લાલચ છેાડી દઇ શેઠ પેાતાના ઘેર પાછા આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org