________________
_
v ,,
II.
એક લેભી ધૂતારાની કથા
- લાપુર નગરમાં કલાકેલિ નામને એક સોની રહેતો હતો, અને ચંદન નામને શેઠ રહેતું હતું. ચંદન શેઠને ત્યાં એક પુત્રી જનમી. તે બાળ માટે ઉંચી જાતનું સનું સનીને દાગીના ઘડવા આપ્યું. કેટલાક દિવસ ગયા પછી શેઠ હમેશાં સનીની પાસે ઉઘરાણી કરવા લાગ્યા. સની કહેતો કે “આપીશ, આપીશ.” પણ આપતે નહે.
તેમ કરતાં શેઠની પુત્રી યુવાન થઈ, તે પુત્રીના કોઈ શ્રીમંતના પુત્ર સાથે લગ્ન કરવામાં આવ્યા. તે કન્યાએ એક સુંદર પુત્રને જનમ આપ્યો. ભાણેજને જ્ઞાતિરિવાજ મુજબ કરિયાવર કરવાની શેઠને ભાવના થઈ તેથી વારંવાર પહેલાં આપેલું તેનું માગવા લાગ્યા. એની પણ પ્રથમની માફક વાયદા કર્યા કરતો હતો.
એક દિવસ વાયદાઓથી કંટાળીને શેઠે ગુસ્સે થઈને સોનું અથવા તે દાગીનાઓની માગણી કરી. તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org