________________
૫૬
કથામંજરી
ન હોય તે કાંઈ પણ કર્ત્તવ્ય કરી શકતા નથી. તે સંસારની ઉપાધિઓ ભાગવે છે ને તેમાં આથડ્યા કરે છે.” આ પ્રમાણે વિચારીને સર્વ સંગના ત્યાગ કરીને તે ચેાગી થઇ ગયા અને અંતે પરમપદ પ્રાપ્ત કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org