________________
૫૫
વાણીયા અને ભીખારીની કથા ઈચ્છા જાણી લઈને, પછી તે કેટવાળ તથા મહા અમાત્ય વગેરે અધિકારીઓ પાસે ગયે, તો તે બધાંએ પણ તેવો જ પ્રત્યુત્તર આપ્યું. તેઓ પણ લેભઆ થઈને તેનો દંડ કરવાને ઇચ્છતા હતા. કહ્યું છે કે “ધનવાન ઉપર બધા લેકે અદેખાઈવાળા હોય છે, અને તેની પાસેથી ધન કઢાવવા પ્રયત્ન કરનારા હોય છે. આ લેભને ભ મૂકનાર તો કઈ વિરલા જ હોય છે.”
આ પ્રમાણે જ્ઞાતિજનોનો અને અધિકારીઓનો ભેદ પામી જઈને તે કલહંસે બધા લોકોને એકઠા કરીને તે ભિક્ષુકને કહ્યું કેઃ “મહેરબાની કરીને આ મારી પત્નીને ગ્રહણ કર, ને તેને લઈ જા.” તેમ કહી તેને અર્પણ કરી.
તે સંતુષ્ટ થયા, તેને કોઈ સમી ગયો અને તે બે કેઃ “સારું થયું, તારે ગર્વ ઉતર્યો, તું હવે નગ્ન થે. મારે તે તારી પત્ની બહેન સમાન જ છે, મારે તેની જરૂર નથી; તારો ગર્વ ઉતારવાનું જ મારે તે કામ હતું.” એમ કહીને તે સ્થળેથી ઉઠીને તે ચાલ્યો ગયો.
ત્યાર પછી કલહંસે જ્ઞાતિજનોને અને રાજ્યના અધિકારીઓને કહ્યું કેઃ “મેં તમારું રહસ્ય જાણી લીધું. લોકોને મોટે ભાગ વાણીમાત્ર વડે જ મધુર હોય છે; પણ કામ પડે ત્યારે સહાય આપે તે નથી હોતે.” લેકે તે સાંભળીને લજજા પામીને પિતપતાના સ્થાને ચાલ્યા ગયા.
શેઠે વિચાર્યું કે “જ્ઞાનામૃતની ઉર્મિઓથી તૃપ્ત થએલ યેગી જ ખરેખર કૃતકૃત્ય છે, જે મનુષ્ય તવ જાણનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org