________________
વાણીયા અને ભિખારીની કથા
૧૯ “ડાહ્યા માણસે ગર્વથી કોઈની સાથે વૈર બાંધવું નહિ.”
રૂવિંદપુરમાં કલહંસ નામને એક શેઠ રહેતે હતિ. 'તેની પાસે ઘણી સમૃદ્ધિ હતી. એક દિવસે તેના ઘેર કોઈ મહોત્સવ પ્રસંગે મોટે જમણવાર હતું, અને તે જમણવારમાં જમવા ઘણા માણસે આવ્યા હતા. તે વખતે એક ભિખારી ભીખ માગવા તેના ઘેર આવ્યા.
શેઠે પાસે ઊભેલી પત્નીને કહ્યું કેઃ આને ભિક્ષા આપ.” તેણી આપવાની વસ્તુ લઈને તે ભિખારીની સમુખ ગઈ. દિવ્ય રૂપ અને લાવણ્યવાળી, સુંદર અવયથી અતિ મનહર લાગતી, તે શેઠની પત્ની જોઈને તેને જ વિચાર કરતો જાણે અંધ હોય, બહેરો હોય, મુંગે હોય, જડ હોય, પત્થર જે નિષ્ટ હોય, તેમ તેનામાં એક મનવાળે તે થઈ ગયે. મનમાં તેનું જ ધ્યાન ધરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org