________________
=
R
=
==
S
=
=
--
-
--
-
-
સેવક અને સ્વામીની કથા
૧૫ સેવાના ફળને નહિ આપનાર સ્વામી નોકરો પાસે પણ હાંસીપાત્ર થાય છે.?
કિલપુરમાં ભદ્રશાળ અને ચંદ્રશાળ નામના બે મંત્રી પુત્રે સર્વ વિદ્યામાં કુશળ અને બાળ મિત્રો હતા. ભદ્રશાળ અવારને જાણનાર હતો, અને ચંદ્રશાળ અવસરે શું બોલવું તે જાણતા હત; અને બેલ્યા પ્રમાણે અમલ કરનાર હતો. એક વખતે પોતાનું ધન ખલાસ થઈ જવાથી, અમરપુરમાં દેવાનંદ રાજાની નોકરી કરવા માટે બંને ગયા.
પ્રધાન પુરુષ દ્વારા તેઓ રાજાને મળ્યા, અને તેની યથાવિધિ સેવા કરવા લાગ્યા. રાજાની પાસે બંને હાથની અંજલિ જેડીને તેઓ ઊભા રહેતા હતા, અને તેના હૃદયના વિચાર જાણી લઈને તે પ્રમાણે કાર્ય કરતા હતા. રાજાની જેના ઉપર પ્રીતિ હેય તેના ઉપર પ્રેમ, અને રાજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW