________________
એક શેઠની કથા
પછી શેઠ હમેશાં, ભેરી, ઝલરી, ઝાંઝ, વગેરે બહુ જોરથી વગડાવીને ગવૈયાઓનાં કાન ફાડી નાખે એવી રીતે વાજીંત્રો વગડાવા લાગે. આ પ્રમાણે થવાથી ગધેયાએ કંટાળ્યા. તેમના ધંધામાં મંદતા આવી, તેથી તરત જ બીજું ઘર લઈને, તેઓ ત્યાંથી રવાના થઈ ગયા. શેઠ પછી સુખેથી કાળ નિર્ગમત અબાધિતપણે ત્યાં રહ્યો.
ઘણી વખત જે કાર્ય કળથી થાય છે, તે બળથી થતું નથી. બળને ઉપયોગ કરવા કરતાં બુદ્ધિને ઉપયોગ કરવો તેમાં જ મહત્તા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org