________________
32
કથામંજરી શેઠને હૃદયમાં બહુ દુઃખ થયું, અને મૌન ધરી રહ્યા. એક દિવસે કરીરે મિત્રો સાથે વાત કરતાં પિતાને સંભળાવ્યું કે અરે ભાઈઓ! રાત્રે પુપિથી ભરેલી શય્યામાં સૂતા હતા, તેમાં પણ જાણે કે કેઈએ ખર્ગથી મને વીંધ્યો હોય તેવું મને દુઃખ થતું હતું.” આ વાક્ય સાંભળીને શેઠ બહુ જ ગુસ્સે થયા અને કરીને ઘરની બહાર કાઢી મૂક્યો.
વળી તેણે પિતાના સગાંવહાલાંઓને કહેવડાવી દીધું કેઃ “આ કરી તમારે ઘેર આવે તે કેઈએ તેને ઊભે રહેવા દેવો નહિ.” કરીર ઘર બહાર નીકળ્યો, અને કાગડાના બચ્ચાની માફક આશ્રય વગરનો એક નગરમાં ભમવા લાગ્યું. તેના પ્રથમના વૈભવને જાણનાર ધૂર્ત માણસે તેના છિન્ન ભિન્ન વસ્ત્રાદિક દેખીને તેને ઉપહાસ કરવા લાગ્યા. નિર્ધન થઈ જવાથી તેને ભેજન પણ મળતું નહોતું.
આ પ્રમાણે ભૂખથી પીડાવાને લીધે એક તેલ વેચનાર ઘાંચી પાસે જઈને તેણે કહ્યું કેઃ “ભાઈ! મને એક ખેળને કકડે આપ” તે બહુ નિર્દય હતે. કહ્યું છે કે
જુગારી, કોટવાળ, ઘાંચી, માંસ વેચનાર, શિકારી, રાજા અને વૈદ્ય, આ સાતે જણ દયા રહિત હોય છે.'
તે ઘાંચીએ કરીને કહ્યું કે: “જો તું ઘાણી ખેંચે અને મારા બળદને વિસામો આપે, તો તને ખાવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org