________________
ગૃહભંજકની કથા
૬૮
“જેમ ફાવે તેમ બેાલનારાઓને કાનવાળાએ વિશ્વાસ કરવે! નહિ.’’
શાંતિપુરમાં
પ્રતિપુરમાં તિલક નાગેને ચૈહ અને વિજયા નામની શેઠાણી રહેતા હતા. તેઓને સંતાન નહિ હૈાવાથી, સંતાન પ્રાપ્તિ માટે ઘણા ઘણા ઉપાયેા કરતા હતા. એક દિવસ તેમના ઘરમાં એક લુચ્ચા પરદેશી આવીને ઉતર્યાં. તેણે ભાજન સમયે ભાજનની માગણી કરી, પણ શેઠાણીએ ભાજન આપ્યું નહિ; તેથી તે ક્રોધે ભરાયેા.
લેાકેાની પાસેથી તેણે સાંભળ્યું કેઃ “આ શેઠના ઘેર બાળક જીવતું નથી.”
Jain Education International
કાચા
પેલા લુચ્ચા પરદેશી આખા શરીરે ટીલાં-ટપકાં કરીને ગળામાં માળા નાખીને ચેતિષી બની કરીથી તે
For Private & Personal Use Only
www.jainelibrary.org