________________
કરાર
જનજર કરો તમારા
પંડિતોની કથા
“જે પ્રમાણે એક બુદ્ધિમાન કરે છે, તેવી જ રીતે બધા કરે છે.'
કિ નગરમાં શ્રીપુંજ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેણે ગામ ગરાસ વગેરે નિભાવ માટે આપી આપીને પાંચસે કવિઓ અને પંડિતે એકઠા કર્યા હતા. પિતાની પુત્રીના લગ્ન મહોત્સવ વખતે ભજન સમયે રાજાએ પાંચસો પંડિતને આજ્ઞા ફરમાવી કેઃ “અરે પંડિતવરો! ધવલગૃહમાં નદી પાત્રમાં એક દૂધને ઘડે તમે દરેક જણ નાખી આવે.”
બધા પંડિતો ઉઠીને તે સ્થળે ગયા. તેમાંના એકે વિચાર કર્યો કે “બધા દૂધને ઘડે નાખશે, તેમાં હું એક ઘડે પાણીને નાખી તેની કેને ખબર પડે તેમ છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org