________________
એક વેશ્યાની કથા
૨૫ તેણે કહ્યું કેઃ “તારી પુત્રી મારા પરના સ્નેહને લીધે પિતે બળી મરી; તેથી તેના વિરહરૂપી દાવાનળના પ્રતિકારમાં ચિતાને અગ્નિ જ મારા માટે ચંદનરસ તુલ્ય છે.”
તે સાંભળીને અકકા બોલી કેઃ “અમારે જાણીતા અને માનીતે એક તિષી છે, તેને પૂછીને પછી જેમ તમને રૂચે તેમ કરજો.”
અક્કાએ તે તિષીને બેલા. મુદ્દાની બધી હકીકતથી તેને વાકેફ કરીને, મુંઝાએલા મકરંદ પાસે તેને મક.
મકરંદે પૂછ્યું કે “અરે જોષી! મદિરાને વેગ મારી સાથે છે કે નહિ? તે બરાબર તપાસીને કહે, એટલે હું અગ્નિમાં પડીને મારા જીવનનો અંત લાવવા પ્રબંધ કરું.”
તે સાંભળીને લુચ્ચાને સરદાર તે તિષી બોલ્યો કેઃ “તમે ખોટો ખેદ કરે નહિ, એક પખવાડીયા પછી તે તમને અહિં જ મલશે.”
આ પ્રમાણેનાં મધુર વચન સાંભળીને મકરંદ સંતુષ્ટ થયે, અને તે પીને ઘણું ધન આપ્યું.
પછી મદિરા તરફની પ્રીતિથી નવ-દશ દિવસ સુધી તે તેને ઘેર જ રહ્યો. એક દિવસે રાત્રિના સમયે ચંદ્રમા આકાશમાં સંપૂર્ણ ખીલેલે હતે, નવી ખીલેલી પુષ્પકળીઓને લીધે ચારે બાજુ સુગંધી પ્રસરી રહી હતી, મંદમદ પવન વાતો હતો, અને કામદેવના બાણની વૃષ્ટિ થતી હતી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org