________________
જટાધારીની કથા ૪
‘કાઈના પૂછ્યા વગર પેાતાના અવગુણુ પ્રગટ કરવાથી હાનિ થાય છે.’
એ.
*ક તપસ્વી ફરતા ફરતા મહારાષ્ટ્રમાં પહેાંચી ગયા. આખા દિવસ ફરતાં ફરતાં તેને ભિક્ષા મળી નહિ. અપેારના સમયે ભૂખથી ત્રાસેલે। તે આમ તેમ જોવા લાગ્યા. તે વખતે એક છીપાને ત્યાં કાંઇક ઉત્સવ હતા, તેથી મિષ્ટાનાદિ જમવા માટે ઘણા માણસો એકઠા
થયા હતા.
તપસ્વી તે છીપાના ઘરમાં ભિક્ષા માટે પેઠા, છીપાએ તેના ઉપર દયા આવવાથી તેને ખાવા આપ્યું; તેણે તે ભૂખ્યા હેાવાથી લઈને ખાધું. તે જટાધારી તાપસ ફરતા ફરતા ગૂર્જર દેશમાં આવ્યેા. એક વખત કાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org