SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ન ભિક્ષુના ખપ્પરની કથા ૫૮ નક પરિવ્રાજક પાસે બહુ મોટું રૂપાનું એક ખપ્પર હતું. તે પરિવ્રાજક એક વાર જે સાંભળતે, તે તરત જ યાદ રાખી શકતા હતા. તેથી બુદ્ધિના મદથી તે જ્યાં જતે ત્યાં પ્રતિજ્ઞાપૂર્વક બેલતે કેઃ “જે કઈ મને ન આવડતું હોય તેવું અપૂર્વ સંભળાવશે, તેને આ ખપ્પર આપી દઈશ.” પરંતુ કોઈ તેને અપૂર્વ લેકાદિ સંભળાવવા શક્તિવંત થતું નહિ. જે કાંઈ તે સાંભળતો તે તરત જ અખલિતપણે સામું કહી સંભળાવતે હતા, અને કહે કે “આ તે મેં પૂર્વે પણ સાંભળ્યું છે, નહિ તે હું કેવી રીતે અખલિતપણે બેલી શકું.” આ રીતે તે પરિવ્રાજકની સર્વત્ર ખ્યાતિ થઈ. એક વખત એક સિદ્ધપુત્રે તેની એવી પ્રતિજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005177
Book TitleKatha Manjari Part 01
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy