________________
૧૯૪
કથામંજરી
જઈને બધી વાત પ્રગટ કરી દેશે, અને મારા પુત્ર મનુષ્ય થશે જ નહિ.” પછી તે મિત્રે બધી વાત કબુલ કરી, અને નિધાનમાંથી તેને ભાગ આપી દીધેા; એટલે બીજા મિત્રે તેના બંને પુત્રો પાછા સેપી દીધા.
બુદ્ધિવાન પુરુષને કાંઈપણુ અપ્રાપ્ય નથી. સર્વ વસ્તુ યુક્તિથી તે થોડા પ્રયત્ને મેળવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org