________________
'Int('
- - - -
IIIIIIII)
'
S
નિધાન પ્રાપ્તિની કથા
૫૭
પરસ્પર બહુ જ મિત્રભાવ ધરાવતા બે પુરુષોએ એક વખતે કઈ પ્રદેશમાં ફરતા ફરતા નિધાન પ્રાપ્તિ કર્યું. તેમાંથી એક કપટી મિત્ર બેલ્યો કેઃ “શુભ દિવસે સારા ચેઘડીએ આપણે આ લઈ જઈશું.” બીજા મિત્રે સરલ પણે તે વાત સ્વીકારી. પછી તે કપટી મિત્રે તે સ્થળે રાત્રે આવીને, તે નિધાન લઈ લીધું અને તે સ્થળે કેલસા નાંખીને તે સ્થળ ઢાંકી દીધું..
બીજા દિવસે બંને મિત્રો ત્યાં આવ્યા, અને નિધાનનું સ્થલ જોતાં ત્યાં કેલસા દેખ્યા. પેલો કપટી મિત્ર પિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org