________________
૧૮૬
થામંજરી કરીને, હત્યાદેવી નિંદામાં તત્પર ડેસીને ચાટી; તેથી ડેસી તરત જ શ્યામ, કુબડી, કુદિની, ખરાબ સ્વરવાળી, તથા બહેરી થઈ ગઈ, હત્યાએ સ્વસ્થ થઈને બધી હકીક્ત લોકોને કહી, અને બધાનાં સાંભળતાં તેણે કહ્યું કે “માતા તો પુત્રની વિષ્ટા ઠીકરામાં લે છે, પરંતુ દુર્જન તે પારકો મળે તેની નિંદા કરવા વડે ગ્રહણ કરે છે, તેથી તે માતા કરતાં પણ વિશેષ છે.” આ ડેસી પારકી નિંદા કરનાર હોવાથી પાપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org