________________
લાડવાની કથા
૫૩
જે સ્થળે બધા લાભીં જ રહેતા હોય, અને જે સ્થળે મંદબુદ્ધિવાળા જ રહેતા હોય તે સ્થળે જવામાં સાર નથી.’
સુય
ઘાષ નામના ગામમાં સર્વપશુ નામના એક તાપસ રહેતા હતા. તે તાપસની કાકડી, રીંગણા, જામફળ, દાડમ વગેરે કળાવાળાં વૃક્ષેાથી ભરેલી એક વાડી હતી. તેના ઉપર તે ખરાબર ધ્યાન આપીને તાપસ તેની રક્ષા કરતા હતા.
એક દિવસ તે વાડીમાં જુદી જુદી જગાએ ગાયનાં પગલાં પડેલા તેણે દીઠા; તેથી તે રાષપૂર્વક વિચારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org