________________
બહેરા કુટુંબની કથા
૧૭૫ પછી તે આંસુ ભરેલા મુખ સહિત વૃદ્ધ ડોસા તરફ જેતી મનમાં આવે તેમ બોલવા લાગી.
વૃદ્ધ સસરાએ જવાબ આપે કેઃ “જ્યાં સુધી હું ખેતરની રક્ષા કરનાર છું ત્યાં સુધી અનાજના દાણાને એક પણ કણ નાશ પામે તે હું તપાવેલું ફળું ગ્રહણ કરું. તપાવેલી કેડી ગ્રહણ કરું. આ તો વૃદ્ધ માણસને જેમ તેમ હલકા પાડવા એ તમારા કુટુંબને આચાર જણાય છે.”
આ પ્રમાણે એક કાંઈ બીજે કાંઈ ત્રીજો કાંઈ અને ચેથી કાંઈ બુદ્ધિવાનને ગ્રાહ્ય ન થાય તેવું બોલે છે. આવા સ્થળે ડાહ્યા માણસેએ મૌન ધારણ કરવું તે જ ઉત્તમ છે.
I
;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org