________________
કથામંજરી
આ સાંભળી તે યુવાન ખેલ્યા કે “અરે! પારકાનું ધન ગ્રહણ કરવાની ઇચ્છાવાળા! આ બળદો મારા ઘેર જનમેલા છે અને અમે તેને પાળીને મેટા કરેલા છે. શું પૂછે છે આ મારા બળદ છે કે નહિ ?”
૧૭૪
તે સાંભળીને આ ઘેલે થઇ ગએલા, વાયડે અગર ભૂતાદિથી ગ્રસ્ત થએલા લાગે છે' તેમ ગણીને તેએ પેાતાના ઇચ્છિત રસ્તે ચાલતા થયા.
મધ્યાન્હ સમયે તેની પત્નીએ ભાત આપ્યા. તે ભાત ખાવા બેઠા. પછી મૂછે હાથ દઇને પેાતાની પત્ની આગળ કહેવા લાગ્યો કેઃ “મેં તે દુષ્ટોને બહુ સાવચેતીથી કાઢી મૂક્યા.”
આ સાંભળી તે અહેરી પત્ની ખેલી કે, “શું કહ્યું? ભાતમાં વધારે મીઠું છે કે એઠું છે? શું તે બહુ ચીકણા છે કે લુખા છે? શું આછે છે કે વધારે છે? મેાડા કરેલા છે કે વહેલા કરેલા છે? તેમાં મને શું કહેા છે? તમારી માતા તે જાણે છે. જે ઠપકા આપવા હાય તે તેમને આપજો.”
પછી તે ખેતરથી સાસુ પાસે ગઇ અને ક્રોધપૂર્વક પેાતે સમજી હતી તે પ્રમાણે સાસુને કહેવા લાગી. સાસુ ખેલી કે: “એ પુટેલા કપાળવાળી સુતર જાડું વણાય છે કે પાતળું તેની તારે શી પંચાત? જાડું સુતર હશે તા પણુ વૃદ્ધ કણબીનું વસ્ત્ર તા જરૂર વાશે. તને શું એટલી પણ ખબર પડતી નથી? ધિક્કાર છે તને !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org