________________
૧૭૨
કથામંજરી તમારી આપેલી લમી છે, હું પણ તમારી દાસી છું; તમારી ઈચ્છાથી ઝેર પણ અમૃત થઈ જાય છે. આ પ્રમાણે કહીને તેને ઘણું ધન આપી બહુ સત્કાર કર્યો, પછી તે હરિતકી વૈદ્ય લીલવિલાસ કરનાર થયે, કર્ણ જેવો દાતાર થયે અને ઇંદ્રથી પણ અધિક ભેગવિલાસ ભેગવવા લાગે.
જ્યારે પૂર્વ પુષ્યને ઉદય થાય છે, ત્યારે સર્વ વાત સીધી પડે છે. ગમે તેવું કાર્ય પણ સિદ્ધ થાય છે. ઝેર અમૃત તુલ્ય થઈ જાય છે, અને સર્પ પણ ફૂલની માળા થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org