________________
૧૬૧
બે પરીની સ્થા ચાલાકીથી તેણે લીધી, અને બધાનાં દેખતાં તે ગણી, તે દેખીને પાસે ઊભેલી સર્વ સ્ત્રીઓ વગેરે ચમત્કાર પામ્યા, અને બેલ્યા કેઃ “પ્રથમની ખાપરી કરતાં પણ આ પરી તે વધારે કિંમતી અને પ્રભાવશાળી છે. અહે! તેના માલિકને ધન્ય છે.”
વૃદ્ધ અકાએ આ વૃત્તાંત સાંભળીને પત્રલેખાને કહ્યું કે “વત્સ! આને છેતરીને તે નવી પરી આપણે લઈ લેવી છે, અને જુની પાછી કરંડિઆમાં મૂકી દેવી છે.”
પત્રલેખાએ કહ્યું કેઃ “અવસરે તે પ્રમાણે કરીશ, ઉતાવળી થઈશ નહિ.”
પછી એક વખત રજપુત નગરમાં ફરવા ગયા હતા, ત્યારે પહેલાંની ખેપરી કરંડિયામાં મૂકી દઈને નવી ખોપરી તેણે લઈ લીધી, અને તે લેભી સ્ત્રી પિતાને કૃતકૃત્ય માનવા લાગી.
રજપુત બે પહોર ગામમાં ફરીને તેને ઘેર પાછા આવ્યો. ઘેર આવીને તેણે તપાસ કરી તો તે કરંડિઆમાં તેણે જુની પરી દીઠી. તેણે વિચાર્યું કેઃ “અહો! આ જુની ખોપરી દેખાય છે, નવી ખોપરી અકકા લઈ ગઈ જણાય છે. અરે હૃદય! હવે આનંદિત થા. ભરતીના મેટા કલેલેથી પ્રેરાઈને પર્વતમાં કે નદીમાં આવેલું રત્ન પાછું સમુદ્રમાં જ જાય છે. આ પ્રમાણે આનંદિત થઈને તે વિચારવા લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org