________________
ચંદ્ર શેઠની કથા
૧૪૫
તે વખતે તે કડુ, ખડુઆ અને સાહી ત્રણે રાક્ષસેા તે શેઠના ઘેર મનુષ્ય ભક્ષણ કરવા આવ્યા. શેઠ પુણ્યશાળી હાવાથી તે એકદમ તે શેઠના ઘરમાં પેસી શક્યા નહિ. તે ઘરમાં પેસવાને લાગ શેાધતા હતા, તે સમયે મધ્ય આસરીમાં બેઠેલા શેઠને એક માળકે કહ્યું કેઃ “પિતાજી! આ તલ કડવા છે, અને તેમાં કાંકરીએ છે. તે કેવી રીતે ખાઇએ?”
તે સાંભળીને ક્રોધ કરીને પ્રાકૃત ભાષામાં શેઠ મેલ્યા કે: કડુઆઅડુ-સાહિ માહિ.” તે પ્રમાણે ત્રણ ચાર વખત તેણે મેટા અવાજે કહ્યું. બહાર ઊભેલા ત્રણે રાક્ષસાએ શેઠનાં વચને સાંભળ્યાં. તેમણે બાળક ધીમેથી બેલેલા હૈાવાથી તેનું વાક્ય સાંભળ્યું નહોતું. શેઠનાં આવાં વચને સાંભળીને ત્રણે રાક્ષસેા વિચારવા લાગ્યા કેઃ “આપણે અદૃશ્ય રીતે અહીં આવ્યા છિએ, છતાં પણ આપણું આગમન આ શેઠ જાણે છે, તેની પાસે કાંઇ મંત્ર વગેરેની શક્તિ હોવી જોઇએ.”
આવા વિચાર કરીને શેઠના પુણ્યેાયથી તેઆ ભયથી ગભરાયા, એટલે તરત જ શેઠની પાસે આવી પ્રગટ થઇને તેણે પગે પડયા, અને બેલ્યા કેઃ “અરે શેઠ! અમારી વગેાવણી શા માટે કરા છે? અમે કઠુઆ-બહુઆ-સાહી નામવાળા ત્રણે તમારા દાસ છિએ, હવે મેાટા અવાજે એલશે નહિ.”
આ પ્રમાણે સાંભળીને કલ્પના કરી લઈ શેઠ હસીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org