________________
ચૈત્રની કથા
- ૧૧૭ પુસ્તકે એક બળ ઉપર મૂકીને તે ચાલ્યું. મુસાફરીના પાંચમા દિવસે તેણે એક નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે વરસાદ વરસવા લાગે. પુસ્તક પલળી જવાની બીકથી સ્થાન શોધતાં તે શિવે એક જટાધારીની ઝુંપડી દીઠી. જટાધારીએ તેને બોલાવ્યા, એટલે તે મઠમાં ગયે.
ગુરુની શિખામણ તેને યાદ હતી, પણ કાર્ય જરૂરનું હતું તેથી ચિત્રે તે સ્થળે પુસ્તક ઉતાથ, બળદને બાંધ્યું, અને તે મઠમાં રહ્યો. રાત્રે વાર્તાલાપના વખતે જટાધારીએ કહ્યું કે “ચૈત્ર! તને શું શું આવડે છે?”
તેણે કહ્યું કે “હું પંડિત છું. તેથી તમે જે પૂછશે તેની વ્યાખ્યા હું સ્વતંત્ર રીતે કરીશ.”
તે સાંભળીને જટાધારીએ કહ્યું કેઃ જાતરી કુંજતિ ભરડ ભસંગી મુહગરી જડ પાંડરી! તડ તડ ભેજઈ મહણ દેઈ પડતડ તે ધસમસ આને અર્થ કહે?
ચિત્રે આ વાક્ય સાંભળીને બહુ વિચાર કર્યો, પણ તેને અર્થ આવો નહિ. તેથી તે ઝંખવાણે પડી ગયે.
વળી તે તાપસે કહ્યું કેઃ “આ વાક્ય સાંભળ.” સિરિગિરિ બલઈ રાણા, સિરિગિરિ દી જજઇ કાણા; સિરિગિરિ બલઈ પંડિચા, તીખરિને તાસિરિગિરિ સિિિગરિ.”
ચિત્ર તે આનો અર્થ પણ કરી શક્યો નહિ. જટાધારીએ કહ્યું કેઃ “આને અર્થ પણ જે તને આવડત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org