________________
-::
,
MILY
*--*
IIIIIIIIIII
એક ધર્મધર્ત વાણિયાની કથા
૩૪
Sઅરૂચ શહેરમાં કોઈ આચાર્ય રહેતા હતા. તેઓને સમુદાય બહુ મોટે હતે. તે શહેરની પાસે નર્મદા નામની મોટી નદી હતી. તે નદીમાં એક વખતે એક મોટું વહાણ આવ્યું. તેમાં કેટલાક લેકે ઉતર્યા, તેમાં એક વાણિયે પણ ઉતર્યો. તે બહુ કપટી હતો. તે શહેરમાં આવીને સાધુના ઉપાશ્રયમાં જ ઉતર્યો, તેઓને વંદન કર્યું. અચાર્ય સાથે પરિચય વધારવા માંડ્યો, અને બધાને વહાલે થઈ પડ્યો,
આ પ્રમાણે પરિચય વધતાં આચાર્યના સમુદાયના બે નાના સાધુઓ સાથે તેને બહુ સારો પરિચય થઈ ગયે. એક દિવસ તે બંને શિષ્યને તેણે વહાણની વાત કહી, તેથી તે બંને નાના શિષ્યોને વહાણ જેવાની ઈચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org