________________
- S S2 M2
બ્રાહ્મણની કથા
૩૧ “માણસ જ્યાં જાય ત્યાં પૂર્વ કર્મ તો સાથે જ આવે છે.?
ગદપુરમાં ઘણી વિદ્યાઓ ભણેલે પ્રદ્યોતન નામનો એક બ્રાહ્મણ રહેતા હતા. તેને કાલિકા નામની સ્ત્રી હતી. અનુક્રમે તે દરિદ્ર થઇ ગયે. એક વખતે અત્યંત ગરીબાઈથી મુંઝાઈને તે વિચારવા લાગે કેઃ “હવે મારે આ દેશમાં રહેવું એગ્ય નથી; તેથી આ દેશ છોડીને બીજા દેશમાં જાઉં.” આ પ્રમાણે વિચાર કરીને, કુટુંબને સાથે લઈને ઘરમાં માંગલિક માટે જાગતે દી રાખીને તેઓ ચાલ્યાં.
નગર બહાર ગયા, તેવામાં સાંભર્યું કે “લાકડી ઘેર ભૂલી ગયે.” તેથી તે લેવાને પ્રદ્યતન ઘેર આવ્યા. તે વખતે ઘરમાં એક કેઈ શ્યામ વર્ણવાળી, શ્યામ વેષ પહેરેલી, માથે વાળના જુથવાળી બાલિકાને, માંગલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org