________________
કાગડાની કથા દર્શન ક્યારે થશે.” આ પ્રમાણે સાંભળતે તે રાજહંસ ચા .
તેવામાં એક કાગડાએ હંસીને જઈને કહ્યું કેઃ “અરે! તમે આ સ્ત્રીને લઈને ક્યાં જાઓ છો? તે તે મારી સહધર્મચારિણી છે, બાળપણમાં પિતાએ સેંકડે મને પછી પ્રાર્થના કરવાથી મહામહેનતે તેને મારી સાથે પરણાવેલ છે.”
હંસે કહ્યું કે “અરે! તું તે કાગડે છે, આ હંસી છે. કાગડા અને હંસીને મેળાપ કેવી રીતે થાય? તે વિધી બનાવ કેવી રીતે બને?”
કાગડાએ કહ્યું કેઃ “આ બાબતમાં અહીંના ગામના લેકે સાક્ષી છે. તેઓએ તેની સાથે મારાં લગ્ન થતાં દેખેલ છે.”
હંસે કહ્યું કે “ભલે, તેમાં શું વાંધો છે? ચાલે તેમની પાસે જઈને પૂછીએ?” આ પ્રમાણે વાદવિવાદ કરતાં હિંસીને સાથે લઈને, તે હંસ અને કાગડે ગામડીઆ એકઠા થએલા હતા ત્યાં આવ્યા, અને બંનેએ પોતપોતાની હકીકત કહી. ગામના લેકેએ ધ્યાનથી તે સાંભળી “હંસી કાગડાની પરિણીત સ્ત્રી કેવી રીતે થાય? ન થાય” એવો નિશ્ચય કરી તેને કહેવા જતા હતા.
તેવામાં કાગડાએ તેઓને દૂર લઈ જઈને કહ્યું કે “અરે સાંભળે! મેં આ ખેટ કજીએ ઊભે કર્યો છે; પણ જો તમે મારા પક્ષમાં ભળશે નહિ, તે તમારે
તય કરી તે
ને
દૂર લઈ જ
કર્યો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org