________________
દર ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
રત્નજડિત કે પિંજરો રે માતા, તે સૂડો જાણે બંધ, કામ ભેગ સંસારનાં રે માતા, જ્ઞાનીને મન ફંદ રે જનની.
હું લેઉ૦-૮ આયુ તે કંચન ભર્યો રે ધન્ના, રાઈ પરવત જેમ સાર; મગર પચ્ચીશી અસતરી રે ધના, કર નહિ સંયમ વાત રે.
ધન, મત-૯ નિત્ય ઉઠી ઘોડલે ફરતો રે ધન્ના, નિત્ય ઉઠી બાગમાં જાય; એસી ખુબી પરમાણે રે ધના, ચામર ઢોળાયા જાય રે.
હો ધન મત-૧૦ ચડી પાલખીએ પિઢતે રે ધના, નિત્ય નઈ ખુબી માણ એ તો બત્રીશ કામિની રે ધન્ના, ઊભી કરે અરદાસ રે.
હો ધન, મત-૧૧ નારય સકારા હું ગ રે માતા, કાને આયે રાગ; મુનિશ્વરની વાણી સુણી માતા, આ સંસાર અસાર રે
જનની, હું લેઉ૦-૧૨ હાથમેં લે પાતરી રે ધન્ના, ઘેર ઘેર માગવી ભીખ; કોઈ ગાળ જ દેઈ કાઢશે રે ધના, કેઈ દેશે શીખ રે હે
ધન, મત-૧૩ તજ દીયાં મંદિર માળિયાં રે માતા, તજ દિયે સબ સંસાર તજ દીની ઘરકી નારીયે રે માતા, છેડ ચલ્યો પરિવાર રે
હે જનની, હું-૧૪ જૂઠાં તે મંદિર માળીયાં રે માતા, જૂઠે તે સબ સંસાર; જીવતાં ચૂંટે કાળજું રે માતા, મૂવાં નરક લેઈ જાય રે
જનની, હું–૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org