________________
શ્રી ધન્નાજીની સજઝાય
રાત્રિભેજન છોડ દે હે ધના, પરનારી પચ્ચખાણ પરધન શું દૂરે રહે રે ધન્ના, એહ જ સંયમ ભાર રે
હો ધન૦ મત-૧૬ માતા પિતા વરજે નહિ રે ધના, મત કર એસી વાત; એહ બત્રીશે કામિની ધન્ના, એસી દેગી શાપ રે હે
ધન, મત-૧૭ કર્મ તણાં દુઃખ મેં સહ્યાં રે માતા, કેઈ ન જાણે ભેદ; રાગ દ્વેષ કે પૂંછડે રે માતા, વધ્યાં વૈર વિરોધ રે હો
જનની, હું૦–૧૮ સાધુપણામાં સુખ ઘણું રે માતા, નહિ દુઃખને લવ લેશ; મળશે સઈ ખાવશું રે માતા, સઈ સાધુ ઉદ્દેશ રે હે
જનની, હું–૧૯ એકલે ઉઠી જાવશે રે માતા, કેઈ ન રાખણહાર, એક જીવના કારણે રે માતા, યું કરે એટલો વિલાપ રે
હો જનની, હું -ર૦ ન કોઈ ને મર ગયો રે માતા, ન કેઈ ગયો પરદેશ ઉગ્યા સઈ અથમે રે માતા, કુલ્યા સો કરમાય રે હો
જનની, –૨૧ કાળ ઓચીંતે મારશે રે માતા, કણ છોડાવણ હાર, કર્મ કાટ મુકતે ગયા રે માતા, દેવલોક સંસાર રે હો
જનની, હું૦-૨૨ જેસી કરણ જે કરે રે માતા, તિણે તેમાં ફળ હોય; દયા ધરમ સંયમ વિના રે માતા, શિવ સુખ પામે ન
કેય રે હે હું –૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org