________________
શ્રી જૈન સજઝાય સંગ્રહ
શ્રી ધનના અણગારનું પંચઢાળીયું
દેહા કમ રૂપ અરિજીતવા, ધીર પુરૂષ મહાવીર પ્રણમું તેહના પથકમલ, એક ચિત્ત સાહસ ધીર-૧ ગુણ ધન્ના અણુગારના, કહેતાં મનને કેડ; સાન્નિધ્ય કરજે શારદા, જાપે થાયે જેડ -૨
દ્વાની પહેલી કાકંદી નયરી કેર, જિત શત્રુ રાય ભલેરો હે; રાય જિન
ગુણ રાગી. ભુજ બળે કરી અરિયણ જીપે, તેજે કરી દિનકર દીપે છે.
રાય૦૧ તેહ નયરીમાંહે નિરાબાધ, વસે ભલા સારથવાહી હે;
સુંદર સેભાગી. ધન સોવન બત્રીસ કેડી, કોઈ ન કરે તેહની જોડી હો.
સુંદર૦-૨ તસ સુત ધન્નો ઈણે નામે, અનુક્રમે યૌવન વય પામે છે; સુંદર એક લગને બત્રીશ સારી, પરણાવી માયે નારી હો.
સુંદર૦-૩ સેવન વરણું શશિવયણી, મૃગનયણું ને મનહરણી, સુંદર, લહી વિલસે સુખ સંયોગ, ગંદુકની પેરે ભોગ હો.
સુંદર૦-૪ એહવે શ્રી જિન મહાવીર, વિચરતા ગુણ ગંભીર હો;
જિનાજી સભાગી. આવ્યા કાકંદીને ઉદ્યાને, પહત્યા પ્રભુ નિરવદ્ય સ્થાને હો.
જિન –૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org