SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્નાજીની સઝાય . [૬૫ વનપાળકે વીનવ્યા રાય, પધાર્યાજિન સુખદાય હો; જિનજી ત્રણ લોક તણું હિતકાર, ભવિજનને તારણહાર હો. જિનજીવ-૬ પ્રીતિદાન હરખ શું દેઈ, ચતુરંગી દળ સાથે લેઈ હે; રાય જિન ગુણરાગી. પંચ અભિગમને જિન વદે, સુણે દેશના મન આણંદે હે. રાય૦–૭ પરિવાર શું પાળે ધન્ન, આબે વંદણને મને હો; સુંદર સોભાગી. સુણી દેશના અમીય સમાણી, વૈરાગી થય ગુણખાણી હો. સુંદર૦–૮ ઘેર આવી અનુમતિ માગે, ધને સંયમને રાગે હો; કુમાર સેભાગી. ઈમ સુણીને મૂછ ખાઈ જાગી કહે ભદ્રામાઈ હો. કુમાર –૯ તું યૌવન વય સુકુમાળ, વત્સ ભેગવ ભેગ રસાળ હો; કુમાર અનુમતિ વત્સ કેઈ ન દેશે, પાડોશી સંયમ લેશે હો. કુમાર૦-૧૦ એહવે તિહાં બત્રીશે આવી, ભામિની નીર ભરી આંખે હો; પિયુડા સોભાગી. ગદગદ વચને કહે ગુણવંતી, આગળ બળા નાંખે હો; પિયુડા –૧૧ બખસો ગુનાહ અબળા તુમચી, પ્રીતમ પ્રાણાધાર હી; પિયુડા) વિણ અપરાધે વહાલા એહ, કાં ઘો ટાઢ માર હો. - પિયુડા -૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy